Posts

Showing posts from June, 2024

વિશ્વ સિકલસેલ એનિમિયા જાગૃતિ દિન ૨૦૨૪

Image
 આદશૅ નિવાસી શાળા (કન્યા)  ટીચકપુરા, વ્યારા તથા આદશૅ નિવાસી શાળા (મિશ્ર), વાલોડ અને ડોલવણ વિશ્વ સિકલસેલ એનિમિયા જાગૃતિ દિન અન્વયે માયપુર PHC  ટીમ દ્વારા સેમિનાર નુ આયોજન અને સિકલસેલ તપાસ કાયૅક્રમનું આયોજન કરવામાં આવેલ. ડૉ. ચેતનભાઈ ચૌધરી , PHC માયાપુર દ્વારા સિકલસેલ એનિમિયા વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી અને તમામ વિદ્યાર્થીના તપાસણી બાબતે પ્રોસ્તાહિત કર્યા અને તમામ વિદ્યાર્થીના સિકલસેલ એનિમિયા તપાસણી શરુ પણ કરવામાં આવી. શાળા પરિવાર ટીમ PHC અને વ્યવસ્થાપક આભારી છે.

શાળા સલામતી તાલીમ ૨૦૨૪ ૨૦૨૫

Image
  આજરોજ  તારીખ ૧૪/૦૬/૨૦૨૪ ના રોજ આદર્શ નિવાસી શાળા મિશ્ર વાલોડ અને ડોલવણ તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો,  શૈક્ષણિક અને વહીવટી પરિવાર તેમજ ભોજનાલય પરિવારને આગ સલામતી બાબતે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામને પ્રાયોગિક અનુભવ પણ આપવામાં આવ્યો. આભાર સૌ શાળા પરિવારનો. 

નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪/૨૦૨૫ની શરૂઆત....

Image
 

સ્વાગતમ ૨૦૨૪/૨૫

Image
            આજ રોજ નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના દિવસે તમામ વિદ્યાર્થી અને વાલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને શાળા પરિવાર તરફથી જરૂરી માહિતી , સુચન અને પ્રોસ્તાહિત કરવામાં આવ્યા.    આજ રોજ નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના દિવસે તમામ વિદ્યાર્થી અને વાલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને શાળા પરિવાર તરફથી જરૂરી માહિતી , સુચન અને પ્રોસ્તાહિત કરવામાં આવ્યા.