શાળા સલામતી તાલીમ ૨૦૨૪ ૨૦૨૫

 આજરોજ  તારીખ ૧૪/૦૬/૨૦૨૪ ના રોજ

આદર્શ નિવાસી શાળા

મિશ્ર

વાલોડ અને ડોલવણ

તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, 

શૈક્ષણિક અને વહીવટી પરિવાર

તેમજ ભોજનાલય પરિવારને

આગ સલામતી બાબતે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામને પ્રાયોગિક અનુભવ પણ આપવામાં આવ્યો.

આભાર સૌ શાળા પરિવારનો. 














Comments

Popular posts from this blog

સિકલ સેલ અનીમિયા અને બ્લડ ગ્રુપ ટેસ્ટીંગ, તા- ૨૭/૦૬/૨૦૨૪