Posts

Showing posts from August, 2024

૯ ઓગસ્ટઃ વિશ્વ આદિવાસી દિન https://www.facebook.com/kuberdindor?mibextid=LQQJ4d

 https://www.facebook.com/kuberdindor?mibextid=LQQJ4d ૯ ઓગસ્ટઃ વિશ્વ આદિવાસી દિન જોડાવાનો સમય સવારે ૧૦ઃ૦૦ વાગે કાર્યક્રમ સમયગાળોઃ સવારે ૧૦-૧૧ઃ૩૫ વાગ્યા સુધી

‘હર ઘર તિરંગા’ ૨૦૨૪ , આદર્શ નિવાસી શાળા (મિશ્ર), ડોલવણ અને વાલોડ, જિ- તાપી

Image
  તિરંગા મહત્વ પર વકતૃત્વ રંગોળી

યાદશક્તિ કેવી રીતે વધારવી?

Image
         તા- ૦૪/૦૮/૨૦૨૪                              આજરોજ આદર્શ નિવાસી શાળા (મિશ્ર), ડોલવણ અને વાલોડ, જિ- તાપીના ધોરણ ૧૦ના કુમાર ૨૯+ કન્યા ૨૪ =કુલ ૫૩ વિદ્યાર્થીઓને એક કલાક પોતાની જાત સાથે સજાગતા કેવી રીતે કેળવવી અને યાદશક્તિ કેવી રીતે વધારવી તે બાબતે પ્રયોગાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.  ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનો આભાર જે સારી રીતે સહભાગી બન્યા.

ચાંદીપુરા વાયરસ અવરનેશ કાર્યક્રમ ૨૦૨૪ આદર્શ નિવાસી શાળા (મિશ્ર), ડોલવણ અને વાલોડ, જિ- તાપી

Image
  તા- 02/08/2024

નારી વંદના કાર્યક્રમ ૨૦૨૪ આદર્શ નિવાસી શાળા,(મિશ્ર), ડોલવણ અને વાલોડ, જિ- તાપી

Image
મહિલા સુરક્ષા દિવસ 01/08/2024 બેટી બચાવો, બેટી પઢાવો દિવસ 2/08/2024   મહિલા સ્વાલંબન દિવસ 03/08/2024 મહિલા નેતૃત્વ દિવસ- 05/08/2024 મહિલા કર્મયોગી દિવસ 06/08/2024 મહિલા  કલ્યાણ દિવસ 07/08/2024 મહિલા અને બાલ આરોગ્ય દિવસ 08/08/2024

જુલાઈ 2024 અંતિત હાજરી

Image