વિશ્વ સિકલસેલ એનિમિયા જાગૃતિ દિન ૨૦૨૪

 આદશૅ નિવાસી શાળા (કન્યા)  ટીચકપુરા, વ્યારા તથા આદશૅ નિવાસી શાળા (મિશ્ર), વાલોડ અને ડોલવણ

વિશ્વ સિકલસેલ એનિમિયા જાગૃતિ દિન અન્વયે માયપુર PHC  ટીમ દ્વારા સેમિનાર નુ આયોજન અને સિકલસેલ તપાસ કાયૅક્રમનું આયોજન કરવામાં આવેલ.

ડૉ. ચેતનભાઈ ચૌધરી , PHC માયાપુર દ્વારા સિકલસેલ એનિમિયા વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી અને તમામ વિદ્યાર્થીના તપાસણી બાબતે પ્રોસ્તાહિત કર્યા અને તમામ વિદ્યાર્થીના સિકલસેલ એનિમિયા તપાસણી શરુ પણ કરવામાં આવી.

શાળા પરિવાર ટીમ PHC અને વ્યવસ્થાપક આભારી છે.












Comments

Popular posts from this blog

સિકલ સેલ અનીમિયા અને બ્લડ ગ્રુપ ટેસ્ટીંગ, તા- ૨૭/૦૬/૨૦૨૪