આરોગ્ય ચકાસણી કાર્યક્રમ તા- 11/07/2024ને ગુરુવારના રોજ આદર્શ નિવાસી શાળા (મિશ્ર) ડોલવણ ખાતે સરકારશ્રી યોજના મુજબ ચકાસણી કરવામાં આવેલ અને જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને વ્યારા ખાતે રીફર કરવામાં આવ્યાં.
આજ તા- ૦૫/૦૭/૨૦૨૪ને શુક્રવારના રોજ સરકારશ્રીના કાર્યક્રમના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણના ધોરણ ૧૦ના તમામ વિદ્યાર્થીઓને ધનુરની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યાં. આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણ શાળા પરિવાર સૌનો આભારી છે.
આજ તા- 04/07/2024 ના રોજ હેલ્થ બ્લોક ઓફીસ વાલોડ ખાતેથી આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ, જિ- તાપી અભ્યાસ કરતા ધોરણ-૯ અને ૧૦ તમામ વિદ્યાર્થીઓનું સિકલ સેલ અનીમિયાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું...