રસીકરણ કાર્યક્રમ, આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણ તા- ૦૫/૦૭/૨૦૨૪

 

આજ તા- ૦૫/૦૭/૨૦૨૪ને શુક્રવારના રોજ સરકારશ્રીના કાર્યક્રમના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણના ધોરણ ૧૦ના તમામ વિદ્યાર્થીઓને ધનુરની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યાં.





આદર્શ નિવાસી શાળા, (મિશ્ર), વાલોડ અને ડોલવણ
શાળા પરિવાર સૌનો આભારી છે.


Comments

Popular posts from this blog

સિકલ સેલ અનીમિયા અને બ્લડ ગ્રુપ ટેસ્ટીંગ, તા- ૨૭/૦૬/૨૦૨૪