કલા ઉત્સવ 2024 QDC ડોલવણ કક્ષા
સ્પર્ધા- સ્પર્ધકનું
નામ QDC કક્ષાએ ક્રમ
1 ચિત્ર
સ્પર્ધા- ગામીત અનુષ્કા વિપુલભાઈ પ્રથમ
2 હળવું કંઠય
સંગીત/સુગમ સંગીત- વિભૂતિકુમારી દિલીપભાઈ ગામીત -
3 વાદ્ય-
હાર્મોનિયમ- ગામીત
સ્મિતાકુમારી ઈસુબભાઈ પ્રથમ
4 બાલ કવિ સ્પર્ધા- ચૌધરી
રૂચીકુમારી આશીક્ભાઈ પ્રથમ
શાળા પરિવાર ભાગ લેનાર અને પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી અને તેમને માર્ગદર્શન આપનાર આ.નિ.શા. ડોલવણ અને વાલોડના શિક્ષકશ્રી અને મદદરૂપ થનાર તમામનો આભાર વ્યક્ત કરે છે.
SPECIAL THANKS TO SAPANABEN GAMIT, ASSI. LADIES SUPRITENDENT , ANS, DOLVAN.
THANKS GOD
AND
THANK YOU ALL
Comments
Post a Comment