યાદશક્તિ કેવી રીતે વધારવી?
તા- ૦૪/૦૮/૨૦૨૪
આજરોજ આદર્શ નિવાસી શાળા (મિશ્ર), ડોલવણ અને વાલોડ, જિ- તાપીના ધોરણ ૧૦ના કુમાર ૨૯+ કન્યા ૨૪ =કુલ ૫૩ વિદ્યાર્થીઓને એક કલાક પોતાની જાત સાથે સજાગતા કેવી રીતે કેળવવી અને યાદશક્તિ કેવી રીતે વધારવી તે બાબતે પ્રયોગાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓનો આભાર જે સારી રીતે સહભાગી બન્યા.
Comments
Post a Comment